આર્ટ્સ અને કોમર્સ કોલેજ વસોમાં પ્લેસમેન્ટ સેલ અંતરગંત અમરકાર પ્રાઈવેટ લી. દ્રારા રીલેશનશીપ મેનેજર (કાર સેલ્સ), સીનીયર રીલેશનશીપ મેનેજર (કાર સેલ્સ), મેકેનીક/હેલ્પર માટે જગ્યાઓ માટે ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું